અમારા WhatsApp ગ્રૂપમાં જોડાઓ

Join Now

આસામ રાઇફલ ૧૩૮૦ પોસ્ટ ભરતી

આસામ રાઇફલ ભરતી ૨૦૨૨ ભારત ભરના દરેક રાજ્યોમાંથી 1380+ જગ્યાઓ માટે ભરતી ધોરણ 12 પાસ પર ભાઈઓ અને બહેનો માટે આવી મોટી ભરતી આ જાહેરાત ના ફ્રોમ ભરવા માટે assamrifles.gov.in વેબ સાઈટ પરથી ભરી શકાશે • સંસ્થાનું નામ : આસામ રાઇફલ્સ
 • જોબ : ટ્રેડમેન
 • કુલ ખાલી જગ્યાઓ : ૧૩૮૦
 • નોકરીનું સ્થાન : ભારતભરમાં
 • અરજીની છેલ્લી તારીખ : ૨૦/૦૭/૨૦૨૨
 • સતાવાર વેબસાઈટ : assamrifles.gov.in
શૈક્ષણિક લાયકાત

 • 10મું ધોરણ, 10+2, ડિપ્લોમા, ડિગ્રી (સંબંધિત શિસ્ત)
 • શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો માટેની સત્તાવાર જાહેરાત વાંચો.
How to Apply for Assam Rifles Recruitment 2022

 • Eligible and interested Applicants/Candidates shall be required to “Apply Online” only in the format available on the official Website
 • Website : www.assamrifles.gov.in
 • Step 1: Go to the official website of Assam Rifles – www.assamrifles.gov.in
 • Step 2: Then open the home page of Assam Rifles.
 • Step 3: Find the Technical & Tradesman Recruitment 2022 and click on apply online link.
 • Step 4: Fill the application form’s required details.
 • Step 5: Upload the photo and signature.
 • Step 6: And pay the application fee through online mode then click on the submit button.
 • Step 7: You save it and take a printout of an application form.