તમારા મોબાઈલથી માત્ર 2 મિનિટમાં બનાવો લગ્નની કંકોત્રી

આપણે જાણીયે છીએ કે આજકાલ જયારે લગ્નો સમય ચાલી રહ્યો છે . ત્યારે લગ્નમાં અનેક રીતે ખર્ચ કરતા હોય છે . લોકોમાં લગ્નમાં એનું ઉત્સાહ પણ હોય છે. ત્યારે લોકો લગ્નમાં પોતાના સઁબઁધીઓને પણ આમંત્રણ આપે છે.લોકોને લગ્નમાં આમંત્રણ આપવા માટે કંકોત્રીઓ પણ ચાંપવી પડે છે




આપણા દેશમાં લગ્ન ખુબજ ધામધૂમથી કરવામાં આવે છે, લગ્નમાં ઘણી પાર્ટીઓ અને ડિનર રાખવામાં આવે છે, લોકો લગ્ન પહેલા જ તૈયાર કરવા લાગે છે . લગ્નમાં કંકોત્રી ચાપવવામાં આવે છે અને નવા કપડાં ખરીદની રાખવામાં આવે છે. આપણે લગ્નમાં પણ ઘણા પૈસા ખર્ચીએ છીએ. અમે આમ્ર મિત્રોને આમંત્રણ આપવા માટે આમંત્રણ કાર્ડ આપી રહ્યા છીએ .

અમે હવે અમારા મોબાઈલ પરથી અમારા મિત્રોને આમંત્રિત કરવા માંગીએ છીએ તે ફલાયર્સ પ્રિન્ટ કરી શકીયે છીએ. અમે તેને મોકલીને અમર મિત્રો આમંત્રિત કરી શકીયે છીએ. જયારે માણશ જન્મે છે . ત્યારે 31 થી 30 વર્ષની ઉમેરે તેના લગ્ન થયી જાય છે. જયારે તે લગ્ન કરે છે, ત્યારે જવાબદારી તેના પર આવે છે. લગ્ન એ જન્મજાતનું બંધન છે, તેથી લગ્ન ખુબ કાળજી સાથે કરવામાં આવે છે

લાગણી કંકોત્રી બનવવા માટે એક શ્રેષ્ઠ એપ છે જેમાં તમે તમારી મનપસંદ કંકોત્રી બનાવી શકો છો અને તમે તેને તમારા મિત્રોને મોકલી શકો છો. જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો આ એપ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે

કંકોત્રી બનાવની એપ્લિકેશ ડાઉનલોડ કરો : અહીં ક્લિક કરો

ગુજરાતી લગ્ન કંકોત્રી,Gujarati Lagan Kankotari,Gujarati Marriage Invitation Card

New Features 

  • - સહેલાઇથી કંકોતરી Edit ( કંકોતરી માં ફેરફાર) કરી શકાશે 
  • - વિવિધ પ્રકારની 50+ નવી ગુજરાતી લગ્ન કંકોતરી 
  • - વર અથવા કન્યા ની કંકોતરી પસંદ કરવાનો ઓપ્શન 
  • - નવા ટહુકાવો ( વર- કન્યા બંને પક્ષ માટે )
  • - કંકોતરી માં ફોટો રાખી શકો, જરૂરિયાત ન હોઈ તો ફોટો કાઢી પણ શકો.
  • - ગુજરાતીમાં લખી શકો , ઇંગલિશ તો ગુજરાતી લખી શકો 
  • - ગુજરાતી બોલીને પણ લખી શકો
  • - મંડપ મુહર્ત, ભોજન સમારંભ, મામેરું, રસ ગરબા, જાન પ્રસ્થાન, હસ્ત મેળાપ વગેરે તારીખ અને સમય સાથે લખી શકો
  • - શુભ લગ્ન સ્થળ અને નિમંત્રકનું નામ મોબાઈલ નંબર સાથે લખી શકો
  • - સહેલાઇથી કંકોતરી બીજાને મોકલી પણ શકો

Gujarati Marriage Kankotari is use to generate Indian wedding invitations in Gujarati in your mobile without use of Paper.

Gujarati Lagan Kankotari is Gujarati wedding invitation card maker app which is use to create online wedding invitation card, Indian wedding cards 
design, marriage invitation card, Hindu wedding card in Gujarati language using Gujarati keyboard with the help of different templates given with this kankotri 
maker in Gujarati app.

In Gujarati Lagan Kankotari - ગુજરાતી લગ્ન કંકોત્રી you can add various events related to marriage like Date and Time of Mandap Muhrat, Date and Time of Marriage and Place of marriage. Also add photo of marriage couple ( વર - વધુ નામ) and name of marriage couple in gujarati using gujarati keyboard.

Add Gujarati Tahuko - ટહૂકૉ to make gujarati marriage invitation card more beautiful. 

Save and Share marriage invitations card to relatives, friends, and colleagues, family via WhatsApp, Facebook etc.

How To Use:

• Select Photo from gallery or camera to set on kankotari.
• Select Kankotari/invitation card template.
• Enter name of marriage couple ( વર - કન્યા નામ) using gujarati keyboard and gujarati font.
• Set Date and Time of Mandap Muhrat, Date and Time of Marriage and Place of marriage.
• Set text color as per your choice.
• Replace photo if yo need to change.
• Add Gujarati Tahuko as per your choice.
• Add sticker to decorate gujarati marriage invitation card.
• Save Generated Lagan Kankoari in your device.
• Share marriage invitations card to relatives, friends, and colleagues, family via WhatsApp, Facebook etc.