Beauty Parlour Kit Sahay Yojana 2023
- યોજનાનું નામ : બ્યુટી પાર્લર કીટ સહાય 2023
- હેઠળ : માનવ ગરિમા યોજના 2023
- નાણાંકીય સહાય : તા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં
- ઊંમર મર્યાદા : ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ
- વિભાગનું નામ : કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ
- વેબસાઈટ : e-kutir.gujarat.gov.in
Beauty Parlour Kit Sahay Yojana ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ: https://esamajkalyan.gujarat.gov.in/
- તમારી સામે હોમ પેજ ખુલશે
- નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
- હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે
- આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો.
Beauty Parlour Kit Sahay Yojana માટે અરજી ફોર્મ ભરવા માટેની માહિતી
- મફત બ્યુટી પાર્લર કીટ યોજના માટેનું અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરી લો. (અહીં ટેબલ માં ફોર્મ ડાઉનલોડ કરવાની Link આપેલ છે.)
- આ ફોર્મ ડાઉનલોડ કરી લીધા પછી તેમાં જરૂરી માહિતી સાચી ધ્યાનથી ભરી લો.
- માગ્યા પ્રમાણેના દરેક પુરાવા તેની પાછળ ઝેરોક્ષ કોપી લગાવવી.
- ફોર્મ ઉપર પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડી સંબંધિત ઓફિસમાં જઇને ફોર્મ જે તે વિભાગમાં જમા કરાવવું.
સ્વ ઘોષણા (Self-Declaration)નો નમૂનો : Download
બ્યુટી પાર્લર કીટ PDF Form : Click Here [અરજી ફોર્મ]
Beauty Parlour Kit Sahay Yojana Helpline Number