Portable Mini AC for home: ફક્ત 500 રૂપિયામાં મળશે AC, કાશ્મીર જેવી ઠંડક મળશે

Portable mini AC for home: હાલ ઉનાળાની ગરમીઓ શરૂ થઇ ગઇ છે. એવામા ઘણી જગ્યાએ પંખો કે AC વાપર્વુ શક્ય નથી હોતુ. ખાસ કરીને રસોડામા. એવામા આજે તમેન એક એવા ડીવાઇસ ની માહિતી આપવા જઇ રહ્યા છે, Portable Mini AC જે AC જેવી ઠંડક આપશે અને એ પણ માત્ર રૂ. 500 થી 3000 ની કિંમતમા. અને વિજવપરાશ પણ સાવ ઓછો થશે એટલે લાઇટ બીલ ની પણ ચિંતા નહિ રહે.

Portable Mini AC for home

Portable AC- ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. બપોરે ધોમ ધખતી ગરમી પડતી હોય છે. હવે લોકોએ ઘરોમાં પંખા, એસી અને કૂલર વાપરવાના ચાલુ કરી દિધા છે. પરંતુ ઘરમા દરેક જગ્યાએ ઠંડી હવા મેળવવી એ મુશ્કેલ બનતું હોય છે. રસોડામાં કામ હોય કે પછી કોઈ ઘરનો કોઇ ખૂણો હોય. ત્યાં એ.સી. કે પંખાનો પવન જલદી આવતો નથી. હાલ માર્કેટમાં ઉનાળાને ધ્યાનમા રાખીને એકદમ દમદાર પોર્ટેબલ એસી આવ્યું છે જે અત્યાર સુધીમાં આવેલા કોઈ પણ એસી કરતા સાઈઝમાં ખુબ જ નાનું છે. આ ટચુકડા એર કન્ડિશનિંગ ડિવાઈસ વિશે ખાસ જાણીએ



જો તમે ઓછા વીજવપરાશમા વધુ ઠંડો પવન આપનારા પોર્ટેબલ કૂલિંગ ડિવાઈઝને શોધી રહ્યા છો તો આ પોર્ટેબલ કૂલિંગ એસી તમારા માટે માટે સારો ઓપ્શન હોઈ શકે છે. ઓછી કિંમતવાળા આ પોર્ટેબલ મિની કૂલરથી ગણતરીની મિનિટોમાં રૂમ ઠંડો થઈ શકે છે. Portable mini AC for home અમે તમને આ શાનદાર અને સસ્તા પોર્ટેબલ કૂલર વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

ફક્ત 500 રૂપિયામાં મળશે AC

અભ્યાસ કરતી વખતે કે પછી કામ કરતી વખતે આ મિની એસી એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ પોર્ટેબલ એ.સી. ઓનલાઈન કે ઓફલાઈન એમ બંને રીતે ખરીદી શકાય છે. આ ડીવાઇસની કિંમતની શરૂઆત 500 રૂપિયાથી થાય છે અને 3000 રૂપિયા સુધી હોય છે. અલગ અલગ ડિઝાઈનમાં તેને ખરીદી શકાય છે. તેને અલગ અલગ ડિઝાઈન અને કલરમા પણ ખરીદી શકાય છે.

કેવી રીતે કરશે કામ- How will work

આ ડીવાઇસમા ઠંડક મેળવવા માટે આ માટે તમારે ડ્રાય આઈસ કે પછી પાણીનો ઉપયોગ કરવાનો હોય છે. તેના દ્વારા તે કૂલિંગ આપે છે. સ્ટડી ટેબલ કે પછી ઓફિસ ટેબલ પર કામ કરતા લોકો માટે આ ડિવાઈસ ઉનાળાની ગરમીમા ખરેખર ઉપયોગી સાબિત થઈ શકે છે.

  • આ પોર્ટેબલ એસીની જેમ જ બધા લોકો માટે ફાયદાકારક છે જે ઘરમાં બદલાવ ઈચ્છે છે અને એક બીજાની બાજુમાં આ એસીને સરળતાથી ઉપાડવા માટે સરળતાપૂર્વક જવું જરૂરી છે.
  • પરંતુ વીજળીની ભારે કિંમતથી અને મોટી વીજળીના બિલ આવવાથી લોકોને ડર રહે છે તો તેનું આ નિરાકરણ પોર્ટેબલ એર કંડિશનરના માધ્યમથી થશે જે તમારા બજેટમાં છે અને તમારું એર કન્ડિશનર છે. કંડિશનર કા મજા પણ ઉઠાવી શકો છો
  • હાલ માર્કેટમા આ પોર્ટેબલ કૂલીંગ ડીવાઇસ ખૂબ જ લોકપ્રીય બન્યા છે. સાથે કિમતમા પણ સસ્તા હોવાથી લોકો ખૂબ જ ખરીદી રહ્યા છે.
  • હાલ ઉનાળાની સીઝન હોઇ લોકો આવા કુલરની ખુબ જ ડીમાન્ડ કરી રહ્યા છે.

Portable mini AC for home ની કિંમત શું હોય છે ?

રૂ 500 થી 3000 સુધી હોય છે.