અમારા WhatsApp ગ્રૂપમાં જોડાઓ

Join Now

GSEB Service: ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો, ઘરે બેઠા અરજી કરો

GSEB Service 2023, ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો ઘરે બેઠા: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે. બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પ્રમાણપત્રો ઓનાલાઈન મુકવામાં આવ્યા છે. વર્ષ 1952 થી અત્યાર સુધીના બધા જ પ્રમાણપત્ર ઓનલાઇન મુકી દેવામાં આવ્યા છે. ધોરણ 10/12 ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર.

ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ધોરણ-૧૦ નો વર્ષ- ૧૯૫૨ થી વર્ષ-૨૦૧૯ અને ધોરણ-૧૨ નો વર્ષ-૧૯૭૮ થી વર્ષ-૨૦૧૯ સુધીના પરિણામના રેકર્ડ રજીસ્ટર સ્વરૂપમાં નિભાવવામાં આવેલ છે. બોર્ડની કચેરીમાં વિદ્યાર્થી સેવાકેન્દ્ર ખાતેથી આ રેકર્ડના આધારે વિદ્યાર્થીને ધોરણ-૧૦/૧૨ ની ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, ધોરણ- ૧૦/૧૨ પાસ વિદ્યાર્થીને માઇગ્રેશન આપવામાં આવતા હતા.
GSEB Service 2023 (ડુપ્લીકેટ માર્કશીટ મેળવો)

 • આર્ટિકલનું નામ : GSEB Service 2023 (ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ)
 • ઉદેશ :  વર્ષ - ૧૯૫૨ થી તમામ ને ડુપ્લીકેટ માર્કશીટ મળી રહે.
 • અરજી પ્રકાર : ઓનલાઈન
 • વેબસાઈટ : www.gsebeservice.com

ધોરણ 10 અને 12ના પ્રમાણપત્રો ઓનાલાઈન

જે માટે વિદ્યાર્થીને કચેરીનું ફોર્મ ભરી શાળાના આચાર્યના સહી/સિક્કા કરાવી બોર્ડની કચેરીએ રૂબરૂ આવવાનું હતું, ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી વર્ષ દરમ્યાન ઘણાં વિદ્યાર્થીઓ ઉપરોક્ત પ્રમાણપત્રો લેવા ગાંધીનગર આવતા હતા જેમાં તેમના સમય અને નાણાનો વ્યય થતો હતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, દ્વારા અત્યાર સુધીના વર્ષોના ધોરણ-૧૦/૧૨ ના ૫,૦૦,૦૦,૦૦૦ (પાંચ કરોડ) જેટલા વિદ્યાર્થીઓના પરિણામના રેકર્ડનું ડિજીટાઇઝેશન કરી દેવામાં આવ્યું છે. આ રેકર્ડ ડિજીટાઇઝેશન અને વિદ્યાર્થીઓને આપવામાં આવતા પ્રમાણપત્રોની online પ્રક્રિયાનું ઉદ્દઘાટન માનનીય શિક્ષણમંત્રીશ્રી, ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે તા.૧૭/૦૨/૨૦૨૦ ના રોજ કરવામાં આવ્યું.

ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ મેળવો

હવેથી વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર આવવુ નહી પડે, જેથી તેમના સમય અને નાણાંની બચત થશે. ઉપરોક્ત પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીઓએ gsebeservice.org વેબસાઇટ પર student online student services માં જઇ એપ્લીકેશન કરવાની રહેશે,.

ડુપ્લીકેટ માર્કશીટ ની ફી

 • પ્રમાણપત્રની ફી ૫૦/- રૂ/.
 • ડુપ્લીકેટ માર્કશીટ ફી ૫૦/- રૂ/.
 • માઇગ્રેશન ફી ૧૦૦/- રૂ/.
 • દરેકનો સ્પીડ-પોસ્ટનો ચાર્જ ૫૦/- રૂ।. જેથી વિદ્યાર્થી ઘેર બેઠા પ્રમાણપત્ર મેળવી શકાશે.

ઘરે બેઠા અરજી કરો આવી રીતે અરજી કરો

 1. સ્ટેપ-1 સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ પર જાઓ -> www.gsebeservice.com
 2. સ્ટેપ-2 Duplicate Marksheet ઓપ્શન પર ક્લિક કરો.
 3. સ્ટેપ-3 સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરો.
 4. સ્ટેપ-4 માંગેલ તમામ વિગતો ભરો.
 5. સ્ટેપ-5 રજીસ્ટ્ર બટન પર ક્લિક કરો.
 6. સ્ટેપ-6 લોગીન બટન પર ક્લિક કરો અને માંગેલ માહિતી લખો.
 7. સ્ટેપ-7 ઓનલાઈન પેમેન્ટ કરો.

ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા અરજી કરો અહીં ક્લિક કરો

માઈગ્રેશન સર્ટિફિકેટ માટે અરજી કરો : અહીં ક્લિક કરો

વારંવાર પુછાતા પ્રશ્નો FAQs

GSEB Service ડુપ્લિકેટ માર્કશીટ માટે સત્તાવાર વેબસાઈટ શું છે?

GSEB Service ડુપ્લિકેટ માર્કશીટ માટે સત્તાવાર વેબસાઈટ www.gsebeservice.com છે.

ધો-10ની ડુપ્લિકેટ માર્કશીટ મેળવવાની ફી કેટલી છે?

ધો-10ની ડુપ્લિકેટ માર્કશીટ ફી 50 છે + સ્પીડ પોસ્ટ ચાર્જ.

GSEB ધો-12ની ડુપ્લિકેટ માર્કશીટ મેળવવાની ફી કેટલી છે?

GSEB ધો-12ની ડુપ્લિકેટ માર્કશીટ મેળવવાની ફી 50 છે + સ્પીડ પોસ્ટ ચાર્જ.


Easy education offers fun, interactive and understandable content for everyone.

Ace your GSEB and CBSE school exams with the most popular study app for Class 10, Class 11 and Class 12. With Easy Education, you get the best study material, complete homework help, exam prep with animated videos and sample papers. As well as that, you will receive interactive exercises, previous year papers & more for board exam preparations.

This app aims to address every academic need of GSEB and CBSE school students:

Our features also include:

   - Over 50% FREE content to watch, download, practice and follow.
   - Free Unlimited quiz and interactive exercises aligned to your curriculum.
   - Notifications on new content uploads to stay in up to date.
   - Each chapter is carved with Animated Videos, MCQs, Short questions and    Long questions.
   - Free exam papers, books and solutions to study.
   - Free Audio books and Textbooks on each chapter of GSEB and CBSE  board.
“Refer and earn” scheme for those who want to earn extra cash as discount.
   - Expert-certified solutions for all subjects. 
   - Unlimited questions and solutions to practice.
   - GSEB, CBSE and ICSE relevant study notes to learn any topic.
   - Talkback feature enabled for visibly and audibly challenged students.
   - Free Audio Textbooks for visually and audibly challenged students.
   - Learn easy tips to solve maths & science complex questions with  educational practical videos by our skilled teachers.
   - Download GSEB, NCERT, and CBSE board maths, English, Hindi, science, social science books & previous exam question papers in pdf form for class 10 students.

About Easy Education:

Easy Education brings you an online e-learning platform for GSEB, NCERT and CBSE boards. We offer Class 10, Class 11 and Class 12 education programs for key subjects like Maths, Science, Social Science, Gujarati etc. We offer academic courses in the Gujarati and English languages. Our programs are equipped with Video tutorials that have rich graphics and animations to help students see topics in real time. Our experts prepare each subject in various formats like MCQ, Short Questions, Long Questions, quiz, pdf, voice over and unlimited tests to practice.

Our content is interactive and understandable for everyone. You can watch videos, download them offline for viewing and do many more to help you pass your exams! From its offline learning experience to its exam-based content, Easy Education will effortlessly help you understand everything you need and more!

We offer best study material, complete homework help & exam prep with sample papers, revision notes, previous year papers & more. Our app aims to address every academic need of GSEB and CBSE school students.