અમારા WhatsApp ગ્રૂપમાં જોડાઓ

Join Now

10th Pass Driver Recruitment 2023 Apply

ધોરણ 10 પાસ માટે ડ્રાઈવરની સરકારી નોકરી (10th Pass Driver Recruitment 2023) નમસ્કાર મિત્રો, ધોરણ 10 પાસ માટે ડ્રાઈવરની સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
10th Pass Driver Recruitment 2023 
 • સંસ્થાનું નામ : ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ
 • પોસ્ટનું નામ : કોન્સ્ટેબલ (ડ્રાઈવર)
 • અરજી કરવાનું માધ્યમ : ઓનલાઈન
 • નોકરીનું સ્થળ : ભારત
 • નોટિફિકેશનની તારીખ : 12 જૂન 2023
 • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ : 27 જૂન 2023
 • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 26 જુલાઈ 2023
 • ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક : https://itbpolice.nic.in/

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ (ડ્રાઈવર)ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. ITBPની આ ભરતીમાં ડ્રાઈવરની કુલ 458 ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે. મિત્રો, ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ – 10 પાસ કરેલું હોવું જોઈએ તથા તમારી પાસે હેવી વિહિકલ ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 21,700 થી લઈ 69,100 સુધી પગારધોરણ મળવાપાત્ર રહેશે . પગારની સાથે સાથે ઉમેદવારને અન્ય ઘણા લાભો પણ મળી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ (Required Document)
 • આધારકાર્ડ
 • અભ્યાસની માર્કશીટ
 • અનુભવનું સર્ટિફિકેટ
 • લિવિંગ સર્ટિફિકેટ
 • ફોટો
 • સહી
 • તથા અન્ય

અરજી કરવા : અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઈટ : અહીં ક્લિક કરો

ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?
 • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
 • હવે તમે ITBPની સત્તાવાર વેબસાઈટ http://recruitment.itbpolice.nic.in/ પર જઈ રેજીસ્ટ્રેશન કરી લો.
 • હવે આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગીન કરી દો.
 • હવે આ ફોર્મ માં તમામ ડીટેલ ભરી દો તથા સાથે જરૂરી દસ્તાવેજો જોડી દો.
 • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
 • મહત્વની તારીખ:
 • મિત્રો આ ભરતી ની નોટિફિકેશન ITBP ઘ્વારા 12 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 જુલાઈ 2023 છે.