GSRTC Ahmedabad Recruitment: GSRTC અમદાવાદમાં ભરતી

GSRTC Ahmedabad Recruitment:શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે GSRTC અમદાવાદમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.


GSRTC Ahmedabad Recruitment

  • પોસ્ટનું નામ : વિવિધ 
  • સંસ્થાનું નામ : GSRTC નરોડા અમદાવાદ
  • નોકરી સ્થળ : નરોડા પાટિયા
  • અરજી માધ્યમ : ઓફલાઈન
  • નોટીફિકેશન તારીખ : 14/07/2023
  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ : 15/07/2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 05/08/2023
  • ઓફીશ્યલ વેબસાઇટ લીંક : https://gsrtc.in/site/


પોસ્ટનું નામ

નોટીફિકેશનમાં જણાવ્યા મુબજ GSRTC અમદાવાદ દ્વારા

  • વેલ્ડર
  • MVBB
  • પેઇન્ટર વેપાર

કુલ ખાલી જગ્યા

આ ભરતીની નોટીફિકેશન જાહેરાતમાં જાણવામાં નથી આવ્યું કે કુલ કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.

પગારધોરણ

એપ્રેન્ટીસ નિયમો મુજબ સ્ટાઈપેન્ડ મેળવો.
વધુ માહિતી માટે જાહેરાત વાંચો

લાયકાત

ઉમેદવારોએ સંબંધિત વિષયમાં 10મું અને ITI પાસ કરવું આવશ્યક છે

પસંદગી પ્રક્રિયા

મેરિટ / ઇન્ટરવ્યુ

અરજી ફી

કોઈ અરજી ફી નથી.

મહત્વની તારીખ

આ ભરતીની નોટીફિકેશન GSRTC અમદાવાદ દ્વારા તારીખ 14 જુલાઈ 2023 નાં રોજ બહાર પાડવામાં આવી હતી

ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ:15/07/2023

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- 05/08/2023

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટે : અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ પર જવા માટે : અહીં ક્લિક કરો


અરજી કેવી રીતે કરવી?

પાત્રતા ધરાવતા ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે મોકલે.




સરનામું: જાહેરાત પર જુઓ