PM Rojgar Melo 2023: 70000 જગ્યાઓ પર સીધી ભરતી 35 હજારથી પગાર શરૂ થાય છે

PM Rojgar Melo 2023: મિત્રો જો તમે 10, 12 કે ગ્રેજ્યુએશન પાસ કર્યું છે અને નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક ખુબ જ સારા સમાચાર છે આવ્યા છે. હવે મોદી સરકાર દેશભરમાં રોજગાર મેળાનું આયોજન કરવા જઈ રહી છે. જેના દ્વારા 70000 જગ્યાઓ પર બેરોજગાર યુવાનોને નોકરીઓ આપવામાં આવશે જેનો લાભ તમે પણ મેળવી શકશો. જો તમે પણ Pm રોજગાર મેળા દ્વારા નોકરી મેળવવા માંગો છો, તો અહીં અમે તમારા માટે જોબ ને લગતા નવીનતમ અપડેટ્સ લાવ્યા છીએ. તો આ લેખ વાંચો અને પીએમ રોજગાર મેળામાં તમારા માટે શ્રેષ્ઠ નોકરી શોધો.




મિત્રો દેશના તમામ બેરોજગાર યુવાનોને જણાવી દઈએ કે મોદી સરકાર દ્વારા વર્ષ 2023માં મિશન મોડની શરૂઆત કરવામાં આવી છે. જેના હેઠળ સમગ્ર દેશભરના 10 લાખ યુવાનોને રોજગારી આપવાની જવાબદારી સરકારે લીધી છે. જેથી દેશમાં વધી રહેલા બેરોજગારીનું સ્તર ઘટાડી શકાય અને યુવાનોને નોકરી મળી શકે. PM Rojgar Melo 2023

PM રોજગાર મેળામાં કેટલી ભરતી બહાર પડશે?

સરકાર દ્વારા આયોજિત વડાપ્રધાન રોજગાર મેળાનું વિવિધ રાજ્યોમાં 45 સ્થળોએ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના દ્વારા 70000 બેરોજગાર યુવાનોની સીધી ભરતી કરવામાં આવશે.

Pm rojagar melo Recruitment Eligibility

જેઓએ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા પાસ કરી હોય તેના માટે જ છે. તેમજ ગ્રેજ્યુએશન પાસ ડિગ્રી ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈપણ ક્ષેત્રમાં ડિગ્રી ડિપ્લોમા ઉમેદવારો પણ PM રોજગાર મેળા 2023 માં હાજરી આપી શકે છે અને તેમની લાયકાત મુજબ નોકરી મેળવી શકે છે. પીએમ જોબ મેળામાં માં ઉમેદવારોની તેમની શૈક્ષણિક લાયકાતના આધારે નિમણૂક કરવામાં આવશે. PM Rojgar Melo 2023 આ નિમણૂકો કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં જુદી જુદી જગ્યાઓ પર કરવામાં આવશે, જેની વિગતો લેખમાં આગળ આપવામાં આવી રહી છે.

મિત્રો આગામી પીએમ રોજગાર મેળા દ્વારા વિવિધ વિભાગોમાં ભરતી કરવામાં આવનાર છે. જેમાં કારકુન, કોમર્શિયલ ટિકિટ ક્લાર્ક, પોસ્ટ ઈન્સ્પેક્ટર, ઈન્ડિયન પોસ્ટલ સર્વિસ, જુનિયર એકાઉન્ટ ક્લાર્ક, લોઅર ડિવિઝન, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર અને ટ્રક મેઈન્ટેનર વગેરેની જગ્યાઓ પર બેરોજગારોની ભરતી કરવામાં આવશે.

મિત્રો આ સિવાય તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મોદી સરકાર મિશન મોડ હેઠળ અલગ-અલગ મહિનામાં જોબ મેળાનું આયોજન કરે છે. કારણ કે સરકારનું લક્ષ્ય 2023ના અંત સુધીમાં 10 લાખ શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગાર આપવાનું છે. PM Rojgar Melo 2023 અત્યાર સુધીમાં દેશભરમાં રોજગાર મેળા યોજીને લાખો બેરોજગાર યુવાનોને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

PM Rojgar Mela 2023 Online Registration

હવે ટૂંક જ સમયમાં રોજગાર મેળો યોજવાનો છે. તમારે જે વિભાગમાં નોકરી લેવાની હોય તે વિભાગની website પર જઈને તમે Registration કરો અને વધારે માહીતી તથા રોજગાર મેળાની અને બીજી સરકારી ભરતી કે યોજનાની માહીતી માટે અમારું  whatsapp Group join કરો જેથી તમને જડપી અને સાચી માહિતી મળી રહે. નીચે લીંક છે ત્યાં join કરો અપડેટ તમને ત્યાં સૌથી પહેલા આપવામાં આવશે.

અહીંયા ક્લિક કરી whatsapp group join કરો‘