Booth Slip Download : મિત્રો લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે તમારે મતદાન કરવા માટે ચૂંટણી કાર્ડ સાથે તમારી બૂથ સ્લિપ હોવી જરૂરી છે જેની આ આર્ટિકલ માં તમારી બૂથ સ્લિપ કેવી રીતે મેળવવી એ માટે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડની સંપૂર્ણ માહિતી આપીશું
તમારી બૂથ સ્લિપ કેવી રીતે મેળવવી
બૂથ સ્લિપ માટે : 1950 પર આ SMS કરો ECI (તમારૂં મતદાર ID) તમને 15 સેકન્ડમાં બૂથ સ્લિપ મળશે. કૃપા કરીને આ માહિતી દરેક સાથે શેર કરો અને પોતાના માટે પણ આમ કરો અને પોતાની માહિતીને હાથવગી રાખો.
તમને ભારતીય ચૂંટણી પંચ (ECI) તરફથી ચોક્કસપણે નીચે મુજબ જવાબ મળશે : ECIનો સંપર્ક કરવા બદલ આભાર. વિનંતી કરેલી માહિતી અમે ટૂંક સમયમાં મોકલીશું ECI.