હાલોને ચૂકવવા માટે તમને બાર મહિનાથી લઈને 60 મહિના સુધીનો સમય મળે છે અને આ લોન કોઈપણ પ્રકારની સિક્યુરિટી વગર મળે છે. જો તમે કોઈપણ બેંકમાં ગયા વગર અને બેન્કિંગ વેરિફિકેશન કર્યા વગર લોન લેવા માંગો છો તો તમે jio પેમેન્ટ બેંક થી લોન લઈ શકો છો. જ્યાં તમને ઘણી બધી બેન્કિંગ ઓફર મળે છે. Jio પેમેન્ટ બેંક થી રૂપિયા 50 હજારની લોન કેવી રીતે લેવી તેના વિશે અમે તમને જણાવીશું.
Jio પેમેન્ટ બેંકમાંથી ₹50,000 ની લોન માટે પાત્રતા
- લોન લેનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ.
- તેની પાસે પોતાનો આધાર કાર્ડ હોવું જરૂરી છે.
- નોન એન આર વ્યક્તિ પાસે એડ્રેસ પ્રુફ ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
- આવકના પુરાવા ના દસ્તાવેજો જેમ કે પગારની પાવતી, આઈટીઆર સ્લીપ અને છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ
- તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લીંક હોવો જોઈએ.
જીઓ પેમેન્ટ બેંક ₹50,000 ની લોન ની ગણતરી
મિત્રો જો તમે જીઓ પેમેન્ટ બેંકમાંથી રૂપિયા 50,000 સુધીની લોન લો છો તો તમારે તેની ગણતરી રાખવી જોઈએ કે માસિક કે કેટલા રૂપિયાની પીએમઆઈ તમારી ચૂકવવાની રહેશે. ઉદાહરણ તરીકે જો તમે પર્સનલ લોન ₹50,000 સુધીની લીધેલી છે જેને ચૂકવવાનો સમય ગાળો 12 મહિના સુધીનો રાખ્યો છે અને ત્યાં વ્યાજ દર વાર્ષિક ૧૯.૫ ટકા થી શરૂ થાય છે. તો નીચે મુજબ ગણતરી થશે.
- લોન ની રકમ રૂપિયા 50,000
- વાર્ષિક વ્યાજ દર 19.5 %
- ચુકવણી નો સમય ( ટન્યોર) 12 મહિના
- માસિક ઇએમઆઇ – 4620
- પ્રિન્સિપલ અમાઉન્ટ- રૂપિયા 50,000
- ઇન્ટરેસ્ટ અમાઉન્ટ- રૂપિયા 5437
- ટોટલ અમાઉન્ટ- ₹55,437
રૂપિયા 50,000 ની લોન લેવા જરૂરી દસ્તાવેજ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- ઇ-મેલ આઇડી
- મોબાઈલ નંબર
- છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
કેટલું ચૂકવવું પડશે વ્યાજ દર ?
જો તમે જીઓ પેમેન્ટ બેંકમાંથી રૂપિયા 50,000 સુધીની પર્સનલ લો છો અને જ્યાં વાર્ષિક વ્યાજ દર 14% થી શરૂ થાય છે. અને મહત્તમ વ્યાજ દર 42% સુધી હોય છે. તમને કેટલું વ્યાજ દર ચૂકવવું પડશે તે તમારા સિવિલ સ્કોર પર આધાર રાખે છે જો તમારો સિબિલ સ્કોર સારો હશે તો તમને ઓછા વ્યાજ દર પર લોન મળી જશે.
જીઓ પેમેન્ટ બેંક ₹50,000 ની લોન લેવા પ્રક્રિયા
- સૌપ્રથમ તમારે પોતાના મોબાઈલ ફોનમાં myjio એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે.
- હવે પોતાના મોબાઈલ નંબર નો ઉપયોગ કરી રજીસ્ટ્રેશન કરો.
- એપ્લિકેશનના હોમ પેજ પર Easygov ઓપ્શન હશે તેના પર ક્લિક કરો.
- તમારી સામે નવું પેજ ખુલશે જ્યાં લોન લેવા માટે તમને બે વિકલ્પ મળશે જ્યાંથી Personal Loan, Personal Loan 48 Hour કોઈ એકની પસંદગી કરો.
- તમારી જેટલી લોન લેવાની હોય તે રકમની પસંદગી કરો.
- તમારે કેટલા સમય માટે લોન લેવી હોય તે સમય અહીં દાખલ કરો.
- પછી તમારે માંગવામાં આવેલી જાણકારી ભરવાની છે અને છેલ્લે એપ્લિકેશન ફોર્મ ને સબમીટ કરો.
- હવે તમારી એપ્લિકેશન રિવ્યુમાં જશે અને થોડાક સમય પછી લોનની રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.