ગુજરાતી કેલેન્ડર 2025: નવું ગુજરાતી કેલેન્ડર પંચાંગ ડાઉનલોડ કરો, તહેવારો અને જાહેર રજાઓ; શુભ મુહર્ત

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 ગુજરાતી કેલેન્ડર 2025/ગુજરાતી પંચાંગ 2025


દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને આપના હિન્દુનો ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી પછી બીજા દિવસે નવુવર્ષ બદલાતું હોય છે. અને તે દિવસથી નવું કેલેન્ડર શરૂ થતું હોય છે તેમજ હિન્દુ ધર્મના તહેવારો પણ આ ગુજરાતી કેલેન્ડર મુજબ તિથીને હિસાબે આવે છે. તો વર્ષ 2024 પૂર્ણ થવાને આરે છે ત્યારે હવે ગુજરાતી નવુવર્ષ વિક્રમ સંવત 2081 ની શરૂઆત થશે આ માટે તમે કેલેન્ડરને તમારા મોબાઇલમા ડાઉનલોડ કરી શકો છો. અને તમારે જોઈએ ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો

ગુજરાતી કેલેન્ડર 2025

વિક્રમ સંવત 2081 ની શુભ શરૂઆત થવા જઈ રહી છે. દરેક લોકોના ઘરે નવું ગુજરાતી કેલેન્ડર અને તારીખિયા લગાવતા હોય છે. આ માટે તિથી તોરણ ગુજરાતી કેલેન્ડર અને અન્ય વિવિધ ગુજરાતી પંચાંગ ની ખરીદી કરતાં હોય છે. આ માટે આપણે આ આર્ટીકલ દ્વારા ગુજરાતી પંચાંગ 2025 કે કેલેન્ડર ની માહિતી મેળવીશું તેમજ App ની માહિતી મેળવીશું.

ગુજરાતી પંચાંગ 2025

ગુજરાતી કેલેન્ડરમાં નીચેની વિગતો દર્શાવેલી હોય છે.

  • આજનું પંચાંગ
  • આજના ચોઘડિયા
  • આજનું રાશિફળ
  • વાર્ષિક રાશિફળ
  • તહેવારોનું લિસ્ટ 2025
  • જાહેર રજા લિસ્ટ 2025
  • આજની તિથી
  • આજના શુભ મુહર્ત
  • દરરોજના સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય
  • આજનું નક્ષત્ર
  • આજની રાશિ
  • કુંડળી
  • આજના વાહના ખરીદી માટેનું મુર્હુત
  • 2025ના શુભ લગ્નના મુર્હુત
  • બેન્ક રજા લિસ્ટ
  • હિન્દુ કેલેન્ડર 2025
  • કેલેન્ડર વિક્રમ સંવત 2081
  • કેલેન્ડરના ફીચર્સ

આ એપમાં કેલેન્ડર 2025 આપવામાં આવ્યું છે.

દરેક મહિનાના કેલેન્ડર અને ઇમેજ અને PDF તરીકે સેવ કરી શકો છો.

રાશિફળ 2025 આપવામાં આવ્યું છે.

દરરોજનો સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમાય આપવામાં આવ્યો છે.

દરેક મહિનાના ઉપવાસના દિવસો આપવામાં આવ્યા છે.

આ કેલેન્ડર વિક્રમ સંવત 2081 આપવામાં આવ્યું છે.

આજનો દિન વિશેષ વિશેની માહિતી આપી છે.

જાહેર રજા 2025 ની દર્શાવવામાં આવી છે.

બેન્ક રજા લિસ્ટ 2025 આપવામાં આવ્યું છે.

આજના ચોઘડિયા અને આજના મુર્હુત આપવામાં આવ્યા છે.

ગુજરાતી કેલેન્ડર એપ અહિથી ડાઉનલોડ કરો

આ એપ્લિકેશનમાં દરેક ધર્મના તહેવારોનું લિસ્ટ આપવામાં આવ્યૂ છે.

NEXT બટન પરથી મહિનો બદલવાની ટેક્નિક આપી છે.

ZOOM In અને ZOOM Out કરવાની સુવિધા આપ,વામાં આવી છે.