PUC Certificate Online Download: PUC પ્રમાણપત્ર અથવા પોલ્યુશન અંડર કંટ્રોલ એ એક દસ્તાવેજ છે જે પ્રમાણિત કરે છે કે તમારા વાહનમાંથી ઉત્સર્જન કાયદેસર રીતે અનુમતિપાત્ર મર્યાદાથી નીચે છે. PUC નું પૂરું નામ “Pollution Under Control Certificate” છે. PUC એ એક પ્રમાણપત્ર છે જે એવા વાહનોને આપવામાં આવે છે કે જેઓ સફળતાપૂર્વક PUC ટેસ્ટમાંથી પસાર થાય છે.
આજકાલ PUC ખુબ જ જરૂરી બની ગયું છે વાહન ચલાવતી વખતે સાથે રાખવું ફરજીયાત બની ગયું છે. જેવી રીતે ડ્રાઇવિંગ લાઇસન્સ જરૂરી છે તે રીતે આ પણ જરૂરી બની ગયું છે.
હવે PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો
પોસ્ટનું નામ | PUC Certificate Online Download / PUC પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો |
વિભાગનું નામ | રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ ભારત સરકાર |
સત્તાવાર વેબ સાઈટ | https://vahan.parivahan.gov.in |
સુવિધા | PUC Certificate Online Download |
હવે PUC Certificate Online Download કરો
વાતાવરણ માં થતું દુષણ અટકાવવા માટે PUC Certificate ઉપયોગી છે. તમારું વાહન કેટલું પ્રદુષણ કરે છે તે આ PUC દ્વારા જાણી શકાય છે. અને PUC Certificate Online Download પણ થાય શકે છે.
ભારતીય રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે વાહન નોંધણી પ્રમાણપત્ર (RC BOOK), વીમા કવચ, PUC (પોલ્યુશન અંડર કંટ્રોલ) પ્રમાણપત્ર અને ચલાવનારનું ડ્રાઈવિંગ લાયસન્સ ફરજીયાત બની ગયું છે.
હાલમાં દેશમાં ઘણા બધા PUC સેન્ટરો કાર્યરત છે જ્યાં તમે તમારા વાહનોની PUC કાઢવી શકો છો.
PUC માટે જાવ ત્યારે વાહન ના નંબર પ્લેટ નો ફોટો જરૂરી છે તેના ઉપરથી વાહન ની માહિતી નાખવામાં આવે છે. આ પુરી પદ્ધતિ ONLINE હોઈ છે. જેથી ગમે ત્યારે આ સર્ટિફિકેટ ONLINE DOWNLOAD કરી શકાય છે.
PUC એટલે શું?
વાહનો દ્વારા થતા પ્રદુષણને માપ્યા બાદ PUC સેન્ટર દ્વારા આપવામાં આવે છે.સરકાર દ્વારા MoRTH – Ministry of Road Transport and હાઈવે દ્વારા નક્કી કરવામાં આવેલ તમામ પ્રકારના ટેસ્ટ PUC સેન્ટર ખાતે લેવામાં આવે છે અને છેલ્લે એક પ્રમાણપત્ર આપવામાં આવે છે જેને PUC સર્ટિફિકેટ તરીકે ઓળખવામાં આવે છે.
PUC સર્ટિફિકેટ શું છે?
નવું વાહન ખરીદો ત્યારે એક વર્ષ માટે કંપની દ્વારા 1 વર્ષ માટે PUC પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે છે. એક વર્ષ વાહનનું દર 6 મહીને PUC સેન્ટર ખાતે જઈને જરૂરી બાઈકના ટેસ્ટ આપીને PUC સર્ટીફીકેટ કઢાવવું જરૂરી છે.જો વાહન દ્વારા પ્રદુષણ નિધારિત મર્યાદા કરતા વધુ હોવાની જાણ થાય તો તેના આધારે તેના પ્રમાણપત્રની માન્યતા નક્કી કરવામાં આવે છે.
PUC પ્રમાણપત્રમાં આપવામાં આવતી માહિતી
- PUC સર્ટિફિકેટ નંબર,
- વાહન નોંધણી નંબર,
- નોંધણીની તારીખ,
- મોબાઈલ નંબર,
- ઉત્સર્જન નામ,
- ફયુલનો પ્રકાર,
- PUC કોડ,
- PUC કઢાવ્યા તારીખ,
- PUC કઢાવ્યાનો સમય,
- PUCની માન્યતા તારીખ,
- વાહનની નંબર પ્લેટ,
- જે ટેસ્ટ કરવામાં આવ્યા એની માહિતી આપવામાં આવે છે.
મોબાઈલ માં PUC ડાઉનલોડ કઈ રીતે કરવું?
- સૌપ્રથમ ઓફિશિયલ સાઈટ પર જાઓ https://vahan.parivahan.gov.in.
- PUCC ઓપ્શન પર ક્લિક કરો.
- હવે પછી PUC Certificate મેનુ પર ક્લિક કરો.
- હવે રજીસ્ટ્રેશન નંબર લખો.
- ચેસીસ નંબર લખો (છેલ્લા પાંચ આંકડા).
- CAPCHA કોર્ડ નાખીને PUC Details બટન પર ક્લિક કરો.
- PUCમાં તમારી તમામ માહિતી દેખાશે જે તમે ડાઉનલોડ કરઈ શકો છો.
PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |
FAQ’s
PUC ક્યાં અરજી કરી શકાય છે?
તમે કોઈપણ પેટ્રોલ પંપ ખાતે આવેલ અથવા સ્વતંત્ર PUC કેન્દ્રો પર જઈને ટેસ્ટ કરાવી શકો છો અને એપ્લિકેશન કરી કરી શકો CHHO. તમને તરત જ પ્રમાણપત્ર મળશે. અથવા ONLINE પણ કરી શકો છો.
શા માટે જરૂરી છે PUC સર્ટિફિકેટ?
તમારું વાહન કેટલું પ્રદુષણ ફેલાવે છે તેની માહિતી આપતું સર્ટિફિકેટ એટલે PUC . આથી આ સર્ટિફિકેટ જરૂરી છે.
આ સર્ટિફિકેટની માન્યતા કેટલી હોઈ છે?
નવા વાહનો સાથે આવે તેની 1 વર્ષની માન્યતા છે તે પછી આવતા PUCની માન્યતા 6 મહિનાની હોય છે.
PUC પ્રમાણપત્રની કયા વાહનોને જરૂર છે?
સરકાર ના નિયમ અનુસાર ભારતમાં ચાલતા દરેક વાહન માટે PUC જરૂરી છે.
PUC Certificate Online Download થઈ શકે છે?
હા